Como cliente Amazon Prime obtén 3 meses de Audible gratis
ગુરુતત્ત્વના સંદેશ
શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા સદ્ગુરુ પંદરમા દિવસ ગહન ધ્યાન અનુષ્ઠાન -2021 (2 જાન્યુઆરીથી 11 સાધકો માટે લખેલા સંદેશાઓ
No se ha podido añadir a la cesta
Error al eliminar la lista de deseos.
Se ha producido un error al añadirlo a la biblioteca
Se ha producido un error al seguir el podcast
Error al dejar de seguir el podcast
0,99 € al mes durante los primeros 3 meses
Compra ahora por 12,31 €
-
Narrado por:
-
Ms. Aalapi Bhatt
તારીખ ૨૫ જાન્યુઆરી થી ૧૧ માર્ચ, ૨૦૨૧ દરમિયાન પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા ૧૫મું ગહન ધ્યાન અનુષ્ઠાન સંપન્ન થયું. ગયા વર્ષની પરિસ્થિતિઓએ આપણને સૂક્ષ્મ ચેતનાશક્તિ સાથે જોડાઈને અંતર્મુખી થતા શિખવાડ્યું અને આ જ અભ્યાસને પ્રશસ્ત કરતા ગુરુતત્ત્વ સાથે જોડાવાનો આ ગહન ધ્યાન અનુષ્ઠાન એક શ્રેષ્ઠ અવસર રહ્યો.
‘ગુરુતત્ત્વના સંદેશ’, આ પુસ્તિકા પૂજ્ય સ્વામીજી દ્વારા આ અનુષ્ઠાન દરમિયાન આપવામાં આવેલા સંદેશાઓનું સંકલન છે જેમાં તેમણે પ્રત્યેક સાધકને નિજી માર્ગદર્શન કરીને તેમને આધ્યાત્મિક માર્ગ પર દિશાસૂચન છે. આ સંદેશાઓ દ્વારા પૂજ્ય સ્વામીજીએ ન કેવળ ગુરુતત્ત્વને વ્યાખ્યાંકિત કર્યું છે, પરંતુ ગુરુતત્ત્વ સાથે સમરસતા સ્થાપિત કરીને મોક્ષની સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ પણ વિસ્તૃતરૂપે સમજાવ્યું છે.
Please note: This audiobook is in Gujarati.
©2021 Babaswami Printing & Multimedia Pvt. Ltd. (P)2021 Babaswami Printing & Multimedia Pvt. Ltd.