Prime Day

Como cliente Amazon Prime obtén 3 meses de Audible gratis

Diseño de la portada del título Panch Ne Ek Panch

Panch Ne Ek Panch

Muestra

Suscríbete a la prueba gratuita para poder disfrutar de este libro a un precio exclusivo para suscriptores

Pagar 12,35 € con prueba
Después de los 30 días, 9,99 €/mes. Cancela tu siguiente plan mensual cuando quieras.
Disfruta de más de 90.000 títulos de forma ilimitada.
Escucha cuando y donde quieras, incluso sin conexión
Sin compromiso. Cancela tu siguiente plan mensual cuando quieras.

Panch Ne Ek Panch

De: Varsha Adalja
Narrado por: Tushar Joshi
Pagar 12,35 € con prueba

Después de los 30 días, 9,99 €/mes. Cancela cuando quieras.

Compra ahora por 17,64 €

Compra ahora por 17,64 €

Oferta de tiempo limitado | 0,99 € al mes durante los primeros 3 meses

Obtén este título con una suscripción a Audible Premium: 0,99 € al mes durante los primeros 3 meses
પળે પળે ઉત્સુકતા જગાડતી આ એક્શન થ્રીલર છે. ગુજરાતી સાહિત્યમાં ઓછી મૌલિક રહસ્યકથાઓ છે ,'પાંચને એક પાંચ'નો કોર્ટરુમ ડ્રામા પ્રખ્યાત લોયર-ડીટેક્ટીવ- પેરીમેસનની યાદ અપાવે તો નવાઇ નહી. શિર્ષકથી જ કૂતુહલ જગાડતી નવલકથા આરંભથી જ તમને જકડી લેશે. દિલ્હી જતી ટ્રેઇનના કમ્પાર્ટમેન્ટમાં ૬ બર્થ પર અલગ અલગ ૬ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જેમાં એક મુંબઇના પ્રખ્યાત ડીટેક્ટીવ વિશ્વનાથ મિત્ર પણ છે. ચાલુ ટ્રેઇને મધરાતે એક પેસેન્જરનું ઝેરથી મૃત્યુ થાય છે અને ખૂની આ પેસેન્જરમાંથી કોઇ નથી ,બધા જુદા જુદા મુસાફરો છે . આ ઘટના કઇ રીતે બની ,શું કામ , કોણ ? અનેક સવાલોના જવાબ શોધતા વિશ્વનાથની સામે નવા નવા રહસ્યનાં પ્રશ્નો ખડા થઇ જાય છે જે તમને પણ સતત ધસમસતા વાર્તાપ્રવાહમાં ખેંચી જશે. શિર્ષક છે 'પાંચને એક પાંચ' .એનું ય રહસ્ય . પાંચને એક પાંચ એટલે છ થાય ને! પણ એકનું ખૂન થાય છે એટલે પાંચને એક પાંચ જ રહે છો. અનેક વળાંકો લેતી વાર્તા કોર્ટરુમમાં લઇ જશે અને અણધાર્યા આશ્ચર્યજનક ક્રોસએક્ઝામીનેશન તમને અંત સુધી જકડી રાખશે. તેની સતત આવૃત્તિઓ થતી રહે છે .તમને પણ એના વેગવંત પ્રવાહમાં કથા લઇ જશે.©2022 Storyside IN (P)2022 Storyside IN Negra y suspense
adbl_web_anon_alc_button_suppression_t1
No hay reseñas aún