Prime Day

Como cliente Amazon Prime obtén 3 meses de Audible gratis

Diseño de la portada del título Sakkarbar

Sakkarbar

Muestra

Suscríbete a la prueba gratuita para poder disfrutar de este libro a un precio exclusivo para suscriptores

Pagar 13,29 € con prueba
Después de los 30 días, 9,99 €/mes. Cancela tu siguiente plan mensual cuando quieras.
Disfruta de más de 90.000 títulos de forma ilimitada.
Escucha cuando y donde quieras, incluso sin conexión
Sin compromiso. Cancela tu siguiente plan mensual cuando quieras.

Sakkarbar

De: Gunvantrai Acharya
Narrado por: Dilip Rawal
Pagar 13,29 € con prueba

Después de los 30 días, 9,99 €/mes. Cancela cuando quieras.

Compra ahora por 18,99 €

Compra ahora por 18,99 €

ગુણવંતરાય આચાર્યનનું વતન જામનગર ,જન્મ જેતલસરમાં પોલિસ સુપ્રિનટેન્ડન્ટ પિતાને ત્યાં . શૈશવનાં વર્ષો કચ્છ- માંડવી માં વીત્યા .રોજ શાળાએ જતાં માંડવી બંદરે દરિયાકિનારેથી જતાં દરિયાનો નાદ તેમને લાગ્યો અને ખલાસીઓ સાથે વહાણમા બસરા સુધીની ખેપ કરી ,વહાણની બાંધણીથી માંડી તેના એકે એક વિભાગની જાણકારી મેળવી . દરિયાને કોલ દીધો હોય એમ એક એકથી ચડિયાતી ઉત્કૃષ્ટ સાગરકથાઓ ગુજરાતને આપી .'સક્કરબાર ' ' હરારી ' , સરફરોંશ ' અને 'સરગોસ ' આ ચાર પુસ્તકોની કથા શૃંખલા ગુરાતી સાહિત્યની શ્રેષ્ઠ રોમાંચક ,સાહસિક સાગરકથાઓ છે. જ્યારે મુગલ શહેનશાહત અને મરાઠી રિયાસત પડી ભાંગી ,ભારતનો દરિયાકાંઠો અસુરક્ષિત બની ગયો.ત્યારે આપસૂંઝથી એ કાંઠાના , રહેવાસીઓનાં ,વેપારનાં રક્ષણ કાજે માથે કફન બાંધી નીકળી પડેલા એક વલસાડી બાહ્મણ અમુલખ દેસાઇની આ કથા છે. ગુલામોનાં ક્રૂર વેપારીઓ , દરિયાઇ ચાંચિયાઓ અને પરદેશી સરકારના દલાલોની સામે દરિયામાં સામે પડેલા મરજીવાઓની આ કથાઓ ગુજરાત અને ગુજરાતીઓ પોચટ પ્રજા હોવાનો ભ્રમ ભાંગી સાચા ગુજરાતનું દર્શન કરવા માટે પણ આ કથા શ્રેણી અવશ્ય સાંભળશો . અનેક આપત્તિઓ, યુધ્ધો અનેક પરદેશી આક્રમણ સામે આ દેશને એક અવિભાજીત રાખ્યો હોય તો દરિયાલાલે. આપણો ભવ્ય ઇતિહાસ ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓમાં અહી સજીવન થાય છે .©2021 Storyside IN (P)2021 Storyside IN Negra y suspense
adbl_web_anon_alc_button_suppression_c
No hay reseñas aún