Prime Day

Como cliente Amazon Prime obtén 3 meses de Audible gratis

Diseño de la portada del título Chinta Chhodo Sukhthi Jivo

Chinta Chhodo Sukhthi Jivo

Muestra
Pagar 13,09 € con prueba
Después de los 30 días, 9,99 €/mes. Cancela tu siguiente plan mensual cuando quieras.
Disfruta de más de 90.000 títulos de forma ilimitada.
Escucha cuando y donde quieras, incluso sin conexión
Sin compromiso. Cancela tu siguiente plan mensual cuando quieras.

Chinta Chhodo Sukhthi Jivo

De: Dale Carnegie
Narrado por: Hitesh Upadhyay
Pagar 13,09 € con prueba Pagar 13,09 € con prueba

Después de los 30 días, 9,99 €/mes. Cancela cuando quieras.

Después de los 30 días, 9,99 €/mes. Cancela cuando quieras.

Compra ahora por 18,71 €

Compra ahora por 18,71 €

Ahorros de temporada | 0,99 € al mes durante los primeros 3 meses

9,99 €/mes después. Se aplican condiciones. Cancela mensualmente.
જીવનમાં પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈ ચિંતાથી ગ્રસ્ત છે. ચિંતા કેટલાય પ્રકારની હોય છે. જીવન છે તો ચિંતા છે. પ્રત્યેક ચિંતાનું કોઈને કોઈ સમાધાન પણ અવશ્ય હોય છે, પરંતુ આપણે પોતાની સમસ્યાઓમાં એટલા ઘેરાયેલા રહીએ છીએ કે, ચિંતા કરી-કરીને પરેશાન થતાં રહીએ છીએ. ચિંતાની સાથે વધારે ખરાબ વાત એ છે કે, એ આપણી એકાગ્રતાની શક્તિને સમાપ્ત કરી દે છે અને સ્વસ્થ માણસને પણ બીમાર બનાવી શકે છે.ડૉ. ઍલેક્સિસ કેરેલે કહ્યું હતું - 'જે ચિંતાથી લડવાનું નથી જાણતા, તે જવાનીમાં જ મરી જાય છે.' જો તમે ચિંતારૃપી કેન્સરથી બચવા ઇચ્છો છો, તો આ પુસ્તકને અવશ્ય વાંચો. આ પુસ્તકમાંચિંતાની સમસ્યાઓનું વિશ્લેષણ કેવી રીતે કરશો અને એ સમસ્યાઓનું કેવી રીતે નિરાકણ કરશો, એના વ્યાવહારિક જવાબ આપવામાં આવ્યા છે. એના પર અમલ કરીને તમે નાફક્ત પોતાની ચિંતા પર વિજય મેળવી શકો છો, બલ્કે ખુશ તેમજ સ્વસ્થ રહીને શાંતિપૂર્વક પોતાનું જીવન પણ જીવી શકો છો. આ પુસ્તકને વાંચો અને ચિંતા પર વિજય પ્રાપ્ત કરીને સુખથી જીવવાનો મૂળમંત્ર જાણો. Desarrollo personal Gestión del estrés Política y gobierno
adbl_web_anon_alc_button_suppression_t1
No hay reseñas aún